Sunday, September 27, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં 132 ફૂટ રીંગ રોડ પર BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ, અકસ્માતનો પણ ભય

અમદાવાદ : અમદાવાદમાં BRTSએ મુસાફરો માટે વરદાનરૂપ છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં અમદાવાદમાં અનેક ઠેકાણે કામ ચાલતું હોવાથી BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડતા ટ્રાફિકની...

અમદાવાદમાં વધુ એક અકસ્માત, 100ની સ્પીડે કારે ત્રણ કારને મારી ટક્કર

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતોની વણઝાર હજુ પણ યથાવત છે. અમદાવાદના શેલા ગામમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારીને વાહનોને...

ગુજરાત વિદ્યાપીઠમાંથી દારુની બોટલ મળી આવી, હોસ્ટેલના રુમને કરાયો સીલ

અમદાવાદ : અમદાવાદના શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં નશીલા પદાર્થોને લઈને ચર્ચામાં આવ્યા છે. ગાંજાના છોડ ઉગવાને લઈ મામલો ચર્ચામાં છે, ત્યાં હવે ગુજરાત વિદ્યાપીઠથી સમાચાર...

તથ્ય પટેલ કેસમાં સૌથી મોટો ખુલાસો, મિત્રોએ અકસ્માત બાદ પણ નફ્ફટાઈની વટાવી હતી હદ, કર્યું હતું એવું કામ

અમદાવાદ : અમદાવાદ શહેરનાં ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે સમગ્ર દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આ...

ગુજરાત યુનિવર્સીટીમાં શિક્ષણને બદલે ગાંજાનું વાવેતર ?! 2 છોડ મળી આવતા રાજકારણ ગરમાયું

અમદાવાદ : ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે....

અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર ખાનગી સ્કૂલ બસનો અકસ્માત, સદનસીબે બાળકો ન હોવાથી જાનહાનિ ટળી

અમદાવાદ : આજે વહેલી સવારે અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર...

નવા વાડજની આ સ્કૂલમાં Friendship Dayની અનોખી ઉજવણી, દાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપીને બિરદાવ્યા

અમદાવાદ : રક્તદાનએ મહાદાન છે. અમદાવાદમાં જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવા...

અમદાવાદીઓને મળશે વધુ એક નવું નજરાણું, અટલ બ્રિજ બાદ હવે આ બ્રિજને પણ ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવાશે

અમદાવાદ : અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો...