Sunday, September 20, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું : આ બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

અમદાવાદ : શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી...

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ વિકાસકાર્યોની આપી ભેટ, ન્યુ રાણીપમાં વૃક્ષારોપણ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. કેન્દ્રીય ગૃહ અને...

એસજી હાઇવે પર કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાબારો ચાલી રહ્યા છે. અમદાવાદના સરખેજ-મકરબા વિસ્તારમાં...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના અમદાવાદના પ્રવાસે, આ ગણેશ મહોત્સવમાં લેશે ભાગ, વાંચો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓગસ્ટના રોજ 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

સાવધાન અમદાવાદીઓ, સાબરમતીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, શહેરના 19 વિસ્તારને કરાયા એલર્ટ

અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે (26 ઓગસ્ટ) સવારે છ...

અમદાવાદમાં ડમ્પરનો કહેર : મહિલા પોલીસકર્મી અને 108નાં મહિલા કર્મીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો અકસ્માત કઈ રીતે થયો?

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત ફરી...

અમદાવાદ દેશમાં સૌથી સુરક્ષિત શહેર, પાકિસ્તાનમાં ઘુસી 22 મિનિટમાં સફાચટ કરી નાંખ્યું- PM મોદી

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM મોદીએ અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તો તમે રંગ રાખ્યો...

PM મોદીની અમદાવાદ મુલાકાત પહેલા અમદાવાદ શહેર પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 25 કોંગી નેતા-કાર્યકર્તા નજરકેદ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી...