Friday, September 25, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં પંજાબી શાકમાંથી ‘વંદો’, અથાણાંથી ‘ગરોળી’ અને ઠંડાપીણાંમાંથી ‘કાનખજૂરો’ નીકળ્યા, ફૂડ લવર્સમાં રોષ

અમદાવાદ: અમદાવાદની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે...

અમદાવાદમાં 64 થી વધુ શાળાઓ થઇ સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો

અમદાવાદ: રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓની સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. AMCની સીલીંગ કાર્યવાહીના ઘેરા પ્રતાપ પડ્યા છે. છેલ્લા બે દિવસમાં...

સિવિલમાં સિનિયર સિટીઝન માટે પ્રતિક્ષા કક્ષ બનાવાયો, લાઈનમાં નહીં ઉભા રહેવું પડે

અમદાવાદ : એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા...

અમદાવાદના આ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને મારી ટક્કર, ASIનું ઘટનાસ્થળ પર મોત

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરના અનુપમ-ખોખરા પાસે...

અમદાવાદની આ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, બાળકોને રેસ્કયુ કરાયા

અમદાવાદ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને હજુ માંડ મહિનો પૂરો થયો છે ત્યારે હજુ પણ આગના બનાવો બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના નારોલ...

કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મુલાકાતીઓ માટે નવું આકર્ષણ, પરીની પાંખના આકારનો સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો

અમદાવાદ : શહેરના કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓ પોતાના ફોટોગ્રાફ લઈને પોતાની મુલાકાતને યાદગાર બનાવી શકે તે હેતુથી બટરફલાય પાર્કની સામેની બાજુએ તળાવની પાળે પરીની પાંખનો...

AMCનો વિચિત્ર નિર્ણય, રિવરફ્રન્ટ પર સરકારી ઓફિસ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ બનશે, નિર્ણય કેટલો યોગ્ય ?

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના ટોપ...

ઇસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની જેગુઆર કાર ખોટી સહી કરીને કોઈ છોડાવી ગયું? પોલીસે કર્યો મોટો ખુલાસો

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલ આજે ચર્ચામાં છે, ઘણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં...