Sunday, September 27, 2026

અમદાવાદ

spot_img

રખડતા ઢોરના ત્રાસને ડામવા રાજ્ય સરકાર એક્શન મોડમાં, હવે PASA હેઠળ માલિક સામે કાર્યવાહી થશે

અમદાવાદ : રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તેને કારણે ઘણી વખત નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે રાજ્ય...

અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું કૂટણખાનું, મસાજપાર્લરની આડમાં થતો હતો દેહવેપાર, 3 યુવતી ઝડપાઈ

અમદાવાદ : અમદાવાદમાંથી ફરી એકવાર મસાજની આડમાં દેહવેપાર થતો હોવાનું ઝડપાયું છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ડમી ગ્રાહક...

અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં હેલ્પર સ્ત્રીને આવ્યો હૃદયરોગનો હુમલો

અમદાવાદ : અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક મોતની ઘટના ઘટી છે. મધ્યાહન ભોજન યોજનાની મહિલા કર્મચારીને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું છે. આ અંગે...

નવા વાડજમાં ગેરેજની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે પિતરાઈભાઈની ધરપકડ

અમદાવાદ : શહેરના નવા વાડજ ગણેશ વિદ્યાલય પાસે આવેલી રાજ રેસિડેન્સીની એક દુકાનમાં આવેલા ગેરેજની આડમાં ચાલતા વિદેશી દારૂનો કારોબાર પીસીબીએ પકડી પાડયો છે....

અમદાવાદ પોલીસની નવરાત્રીને લઇને 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર, આનું પાલન તો કરવુ જ પડશે

અમદાવાદ : નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં...

નવરાત્રી અને વર્લ્ડ કપની મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહીંવત, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : ગરબા અને ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રી અને વર્લ્ડ કપ દરમિયાન વરસાદ નહીં પડે અને વરસાદની...

BCCI ની મોટી જાહેરાત, સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

અમદાવાદ : ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે પ્રથમ મેચ શરૂ થાય એ પહેલા જ BCCI...

ગુજરાત પોલીસની ઝૂંબેશ નબળી પડતાં ફરી વ્યાજખોરોએ માથું ઉચક્યું

અમદાવાદ : રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ખાસ ઝૂંબેશ ચલાવી હતી. પરંતુ જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં...