Monday, September 28, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદનું ચમત્કારિક હનુમાનજી મંદિર ‘વિઝા હનુમાન’, વિદેશ જવા માટે ભક્તો રાખે છે મન્નત, આવી છે માન્યતા

અમદાવાદ : આજકાલ લગભગ દરેક લોકોએ વિદેશ જવાનું સપનું જોયું હશે પણ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે....

અમદાવાદની તાજ હોટલમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓની ધરપકડ

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાંથી આ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદની હોટલમાં ચાલતા જુગારધામ...

અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ સહિત આ વિસ્તારમાં રોડ પહોળા થશે, BRTSને સમાંતર સાઈકલ ટ્રેક દૂર કરાશે

અમદાવાદ : અમદાવાદમાં BRTSને સમાંતર બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેકનો લોકો ઉપયોગ કરતા ન હોવાથી 12 વર્ષ બાદ આખરે મ્યુનિ.એ 3 રૂટ પરના સાઈકલ ટ્રેક...

અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો, અટલ બ્રિજ ઉપરનો કાચ તૂટી ગયો

અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદવાસીને અટલ બ્રિજનું એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં...

શું સ્કૂલવાળા નોટ-ચોપડી સ્કૂલમાંથી જ લેવા, એવી ફરજ પાડી રહ્યા છે ? તો ક્યાં કરશો ફરિયાદ

અમદાવાદ: અમદાવાદ શહેરની કેટલીક ખાનગી શાળાના સંચાલકોએ હવે જાણે શિક્ષણનો જ વેપાર માંડ્યો હોય તેમ નોટબુક, ચોપડા અને શાળાના ગણવેશ સહિતની સામગ્રી સ્કૂલમાંથી જ...

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પોલંપોલ ! ઇન્કમટેક્સ ફલાયઓવરમાં ખૂલ્યો સૌથી મોટો છબરડો!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને કોઈ કૌભાંડ કે વિવાદના સમાચાર સામે ન આવે તો જ નવાઈ કહેવાય. શહેરના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર...

CM ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાનની આરતી કરીને શોભાયાત્રાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ : આવતીકાલે 6 એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.દર વર્ષની...

AMC કમિશ્નરનો કડક આદેશ, કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીઓએ રાત્રે પણ કરવી પડશે ડ્યુટી

અમદાવાદ : AMC કમિશનર એમ થેન્નરાસનના એક આદેશથી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. સતત સ્વચ્છતાના આગ્રહી અને ઝીણવટભરી કામની સમીક્ષા કરનાર કમિશનરે વધુ એક...