Tuesday, September 29, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં હવે નવા આ વિસ્તારોમાં મેટ્રો ટ્રેન શરુ થશે ? આ રહ્યો એક્શન પ્લાન

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોની બંને લાઈનનો પ્રારંભ થઈ ગયા બાદ હવે શહેરી વિકાસ વિભાગ અમદાવાદ તેમજ તેની આસપાસના કયા વિસ્તારોમાં મેટ્રો સર્વિસ શરુ કરી...

બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાના ખોટા મેસેજ વાયરલ કરનાર યુવકની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ : સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે દુરુપયોગ પણ છે અને આ દુરુપયોગના કારણે જેલ જવાનો વારો પણ આવી શકે છે. સાયન્સ સિટી ખાતે રહેતા...

મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં આ અમદાવાદીનો અનોખો શોખ : 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ

અમદાવાદ : આજના મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં એક અમદાવાદીએ અનોખો વારસો સાચવ્યો છે. વલ્ડૅ પોસ્ટ ડે પર જોઈએ આ અનોખા અમદાવાદીની કહાની બતાવી...

CM ભૂપેન્દ્ર પટેલે 5 રૂપિયામાં ભરપેટ ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવ્યો આરંભ

અમદાવાદ : ગુજરાતમાં એક તરફ ચૂંટણી એકદમ નજીક આવીને ઉભી છે ત્યાં બીજી તરફ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા મફતની લ્હાણી કરી રહી છે. જોકે,...

અમદાવાદ સહિતના આ શહેરોમાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બેનરો લાગ્યા

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના...

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર શોની તૈયારીઓ : સુખોઈ સહિતના લડાકુ વિમાનોના કરતબો જોવા મળશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નાંખવા માંગે છે. ત્યારે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં...

અમદાવાદ મેટ્રોનો મોટેરા સ્ટેડિયમથી વાયા વાડજ-વાસણા APMCનો રૂટનો પ્રારંભ

અમદાવાદ : 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો....

PM મોદીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડની સુવિધાઓનું થશે લોકાર્પણ, જાણો શું-શું નવું હશે?

અમદાવાદ: આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન 11 ઓક્ટોબરે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.712 કરોડના...