Tuesday, September 29, 2026

અમદાવાદ

spot_img

ગુજરાત હાઇકોર્ટની રખડતાં ઢોર મુદ્દે લાલ આંખ : ફરીવાર તંત્રને ખખડાવ્યું, ઢોરપાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો

અમદાવાદ : ગુજરાતમાં હાઈકોર્ટમાં રખડતાં ઢોર મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન એકવાર ફરી હાઈકોર્ટે વહીવટી તંત્રને આડે હાથ લીધું હતું....

ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરના કારણે બે ટ્રક વચ્ચે થયો અકસ્માત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

અમદાવાદ : અમદાવાદ સ્માર્ટ સિટીમાં રખડતા ઢોર હવે બ્રિજ ઉપર પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના ઝાયડસ બ્રિજ પર ભેંસના કારણે બે ટ્રક...

રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી એક પરિવારનો સુખી માળો વેરવિખેર, પહેલાં પત્ની અને હવે પતિનો આપઘાત

અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોએ ત્રાસ આપતાં પહેલા વેપારીની પત્નીએ આત્મહત્યા કરી અને...

અમદાવાદમાં પહેલી વખત છાણમાંથી બનાવાયેલ ગણેશજીની 2000 મૂર્તિનું વેચાણ થયું

અમદાવાદ : 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં લોકો સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની સાથે ઘરોમાં પણ ગણપતિની સ્થાપના કરે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી...

અમદાવાદીઓ આનંદો : 27 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે અટલ ફુટ બ્રિજનું થશે ઇ લોકાર્પણ

અમદાવાદ : શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરવા જઇ રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ)...

નારણપુરામાં રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના હોદ્દેદારોની ચાય પે ચર્ચા, ચૂંટણીમાં હાઉસીંગ પ્રતિનિધિત્વ પર વિચારણા

અમદાવાદ : ચૂંટણીઓ આવતા રાજકીય પક્ષો સાથે વર્ષો જૂની માંગણીઓને લઈને હાઉસીંગના હોદ્દેદારો દ્વારા નારણપુરામાં એક ચાય પે ચર્ચા 'મિટિંગ' યોજાઈ હતી. જેમાં ગુજરાત...

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ આગામી 28મીએ અંબાજી જવા પ્રસ્થાન કરશે

અમદાવાદ : દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ...

અમદાવાદમાં વિપક્ષનો તૂટેલા રોડને લઈને વિરોધ : બોર્ડ લગાવી લખ્યું-આ રોડ પર જશો તો હાડકા ભાંગી જશે

અમદાવાદ : અમદાવાદમાં ચોમાસાને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે.ખરાબ રસ્તાને કારણે સામાન્ય જનતાને હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.રસ્તા પરના ખાડાને...