Tuesday, October 14, 2025

રાષ્ટ્રીય

પીવાના પાણીની સમસ્યા: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી કલેકટર કચેરીમાં વોટર કુલર બંધ થતા અરજદારો પરેશાન

અમરેલી44 મિનિટ પહેલામોટી સંખ્યામા દિવસ દરમ્યાન આવતા અરજદારો માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલીસમગ્ર રાજ્યમાં હાલ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે....

અમદાવાદમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રિનિંગ: ફિલ્મ જોતા કાશ્મીરી પંડિતોની આંખો આંસુથી છલકાઈ; કહ્યું, ‘મારે મારા ઘરે જવું જ છે, હજુ અમને લાગે છે અમારું ઘર...

અમદાવાદ19 મિનિટ પહેલાલેખક: આનંદ મોદીસિનેમા હોલ હાઉસફુલ થઈ ગયો હતોકાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે આ ફિલ્મ જોઈને ખબર પડશે: પ્રેક્ષકફિલ્મ...

આગથી ભાગદોડ મચી: સુરતના પુણા વિસ્તારમાં મંડપના ગોડાઉનમાં લાગેલી આગથી ભય ફેલાયો, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

સુરત36 મિનિટ પહેલાઆગ લાગતાં ખુરશીઓ સહિતનો સામાન સળગ્યો હતો.આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયોસુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના...

તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી

સુરત3 કલાક પહેલાકૉપી લિંકપ્રતિકાત્મક તસવીરદુકાનની પાછળની બારીમાંથી ઘૂસતો ચોર સીસી કેમેરામાં કેદગોડાદરા-પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે ચોર પાઈપ મારફતે ચોથા...

સાહેબ મિટિંગમાં છે: અમદાવાદમાં મોદીએ બે દિવસમાં તો જામો પાડી દીધો, સરપંચ કાર્યક્રમમાં ‘ડાયરા’ ની રમઝટ તો ખેલ મહાકુંભમાં ‘ડીજે’ના તાલ!

અમદાવાદ3 કલાક પહેલાકૉપી લિંકદિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ...

પોલિટિકલ એનાલિસિસ: ગુજરાતમાં આપ શોધે છે ‘માન’, ભાજપથી નારાજ પાટીદાર નેતાને મુખ્યમંત્રીનો ચહરો બનાવવા AAPની સ્ટ્રેટેજી

અમદાવાદ6 મિનિટ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલપંજાબની જીત બાદ આપનું મનોબળ મક્કમકેજરીવાલ સાથે ભગવંત માન પણ ગુજરાત આવી ચૂંટણી વ્યૂહરચના ગોઠવશેપંજાબના શાનદાર વિજય બાદ આગામી ગુજરાત...

હેલ્મેટ પહેરજો નહીં તો દંડાશો: અમદાવાદીઓએ 6 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો 19 લાખ દંડ ભર્યો, હવે બંદોબસ્ત પુરો થતાં ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પુરો કરશે

અમદાવાદએક કલાક પહેલાકૉપી લિંકબંદોબસ્તમાંથી મુક્ત થયેલી પોલીસ હવે ટ્રાફિક દંડનો ટાર્ગેટ પુરો કરશે ( પ્રતિકાત્મક તસવીર)અમદાવાદ પોલીસે હેલ્મેટના 1,207 અને સીટ બેલ્ટના 2,636 કેસ...