Monday, November 17, 2025

AMC દ્વારા ‘ઇકોફ્રેન્ડલી ફ્રાઈડે’ કેમ્પેઇનનો પ્રારંભ, કમિશ્નર લોચન સહેરા BRTS બસમાં બેસીને ઓફિસે ગયાં

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા ‘ઇકોફ્રેન્ડલી ફ્રાઈડે’ કેમ્પેઇનનો આજથી પ્રારંભ કરાયો છે. આ કેમ્પેઇન અંતર્ગત AMC દ્વારા અપીલ કરવામાં આવી છે કે દર શુક્રવારે લોકો પોતાના કામના સ્થળે સાયકલ મારફતે, ચાલીને અથવા જાહેર પરિવહનના વાહનો ઉપયોગ કરી અને એક દિવસ વાહનનો ઉપયોગ કરે. જેના ભાગરૂપે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરા પોતાના ઘરેથી AMC ઓફિસે BRTS બસમાં મુસાફરી કરીને ગયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ દર શુક્રવારે ઇકોફ્રેન્ડલી ફ્રાઈડેના ભાગરૂપે આજે સવારે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા પોતે પોતાના ઘરેથી BRTS બસ સ્ટેન્ડ સુધી જવા માટે જે ઈ રીક્ષાની સુવિધા છે તે ઇ રિક્ષામાં BRTS બસ સ્ટેન્ડ સુધી ગયા હતા. ત્યારબાદ તેઓએ ત્યાં BRTS બસ સ્ટેન્ડ પરથી દાણાપીઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સુધી BRTS બસમાં મુસાફરી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...