અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જોકે એકાદ બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી શકે છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના કેટલાક ઉમેદવારોની ટિકિટ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના આ 50 જેટલા નેતાઓની ટિકિટ નક્કી
CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણીની ટિકિટ નક્કી
કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી
હાર્દિક પટેલ, જગદીશ પંચાલની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, ઋષિકેશ પટેલની ટિકિટ નક્કી
કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણની ટિકિટ નક્કી
કિરીટ સિંહ રાણા, દેવા માલમની ટિકિટ નક્કી
કુબેર ડીંડોર, જીતુ ચૌધરીની ટિકિટ નક્કી
કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલની ટિકિટ નક્કી
આર. સી.મકવાણા, મનીષા વકીલની ટિકિટ નક્કી
નીમિષા સુથાર, નરેશ પટેલની ટિકિટ નક્કી
શંકર ચૌધરી, સંગીતા પાટીલ ની ટિકિટ નક્કી
ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલની ટિકિટ નક્કી
બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડની ટિકિટ નક્કી
દિલીપ ઠાકોર, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, હર્ષદ રિબડીયાની ટિકિટ નક્કી
ગીતાબા જાડેજા, રજની પટેલ ની ટિકિટ નક્કી
કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવની ટિકિટ નક્કી
હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીની ટિકિટ નક્કી
બાબુ બોખીરિયા, પબુભા માણેકની ટિકિટ નક્કી
જશા બારડ, શશીકાંત પડ્યાની ટિકિટ નક્કી
બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલની ટિકિટ નક્કી
અમિત ચૌધરી, રમણલાલ વોરાની ટિકિટ નક્કી
હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયાની ટિકિટ નક્કી
ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજાની ટિકિટ નક્કી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુની ટિકિટ નક્કી