અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ અડધી રાત્રે પોતાના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.
અબડાસા – મહંમદ ઝૂંક
માંડવી – રાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજ – અર્જુન હુદિયા
દસાડા – નવસાદ સોલંકી
લીંબડી – કલ્પના મકવાણા
ચોટીલા – ઋત્વિક મકવાણા
ટંકારા -લલિત કગથરા
વાંકાનેર – મહંમદ જાવેદ પીરઝાદા
ગોંડલ – યતીશ દેસાઈ
જેતપુર – દીપક વેંકરીયા
ધોરાજી – લલિત વસોયા
કાલાવાડ – પ્રવીણ માછડીયા
જામનગર સાઉથ – મનોજ કથીરિયા
જામજોધપુર – ચિરાગ કાલરિયા
જામખંભાળિયા – વિક્રમ માડમ
જુનાગઢ – ભીખાભાઈ જોશી
વિસાવદર – કરસનભાઈ વડોદરીયા
કેશોદ – હીરાભાઈ જેતાવા
માંગરોળ – બાબુભાઈ વાજા
સોમનાથ – વિમલ ચુડાસમા
ઉના – પુંજાભાઈ વંશ
અમરેલી – પરેશ ધાનાણી
લાઠી- વિરજી ઠુંમર
સાવરકુંડલા – પ્રતાપ દૂધાત
રાજુલા – અમરીશ ડેર
તળાજા – કનુભાઈ બાબરીયા
પાલિતાણા – પ્રવીણભાઈ રાઠોડ
ભાવનગર પશ્ચિમ – કિશોરસિંહ ગોહિલ
ગઢડા – જગદીશ ચાવડા
ડેડીયાપાડા – જેરમાબેન વસાવા
વાગરા – સુલેમાનભાઈ પટેલ
ઝઘડિયા – ફતેસિંહ વસાવા
અંકલેશ્વર – વિજયસિંહ પટેલ
માંગરોળ, સુરત – અનિલભાઈ ચૌધરી
માંડવી – આનંદભાઈ ચૌધરી઼
સુરત ઈસ્ટ – અસલમ સાઈકલવાલા
સુરત નોર્થ – અશોકભાઈ વી પટેલ
કારંજ – ભારતી પટેલ
લિંબાયત – ગોપાલભાઈ પાટીલ
ઊધના – ધનસુખ રાજપૂત
મજૂરા – બલવંત શાંતિલાલ જૈન
ચૌર્યાસી – કાંતિલાલ પટેલ
વ્યારા – ઉનાભાઈ ગામીત
નિજર – સુનીલભાઈ ગામીત
વાંસદા – અનંતકુમાર પટેલ
વલસાડ – કમલકુમાર પટેલ