અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની છેલ્લી યાદી 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની નારણપુરા બેઠકથી સોનલબેન પટેલની જાહેરાત કરી છે.એટલે કે કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે 182 વિધાનસભા સીટમાંથી કુલ 179 સીટો પર ઉમેદવારો જાહેર કર્યાં છે, જ્યારે ત્રણ સીટ પર તેનું એનસીપી સાથે ગઠબંધન છે.
કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવાર
પાલનપુર- મહેશ પટેલ
દિયોદર- શિવાભાઈ ભૂરિયા
કાંકરે– અમૃતભાઈ ઠાકોર
ઊંઝા- અરવિંદ પટેલ
વિસનગર- કિરિટ પટેલટ
બેચરાજી- ભોપાજી ઠાકોર
મહેસાણા- પીકે પટેલ
ભિલોડા- રાજુ પારઘી
બાયડ- મહેન્દ્ર સિંહ વાઘેલા
પ્રાંતિજ- બહેચરસિંહ રાઠોડ
દહેગામ- વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર નોર્થ- વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ- લાખાભાઈ ભરવાડ
સાણંગ- રમેશ કોળી
નારણપુરા- સોનલબેન પટેલ
મણિનગર- સીએમ રાજપૂત
અસારવા- વિપુલ પરમાર
ધોળકા- અશ્વિન રાઠોડ
ધંધુકા- હરપાલસિંહ ચુડાસમા
કંભાત- ચિરાગ પટેલ
પેટલાદ- ડો. પ્રકાશ પરમાર
માતર- સંજય પટેલ
મહેમદાવાદ- જીવાસિંહ ગડાભાઈ
ઠાસરા- કિરિટબાઈ પરમાર
કપડવંજ- કાળુભાઈ ડાભી
બાલાસીનોર- અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા- ગુલાબ સિંહ
સંતરામપુર- ગેંદલભાઈ ડામોર
શેહરા- કતુભાઈ પાગી
ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ
કલોલ- પ્રભાત સિંહ
હાલોલ- રાજેન્દ્ર પટેલ
દાહોદ- હર્ષદભાઈ નિંનામા
સાવલી- કુલદીપ સિંહ રાઉજી
વડોદરા શહેર- ગુણવંતરાય પરમાર
પાદરા- જસપાલ સિંહ પઢિયાર
કરજણ- પ્રિતેશ પટેલ