33.9 C
Gujarat
Friday, October 25, 2024

અમદાવાદમાં રમાનાર India-Aus ટેસ્ટ દરમિયાન મેટ્રો, BRTSની ફ્રિકવન્સી બમણી કરાશે

Share

અમદાવાદ : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. આ દિવસો દરમિયાન દર્શકોને સમસ્યા ના થાય તે માટે મેટ્રો અને BRTSની ફ્રિકવન્સીમાં સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 દરમિયાન બમણો વધારો કરવાનો પ્રસ્તાવ સ્ટેડિયમના અધિકારીઓ દ્વારા અપાયો હતો અને તે પ્રમાણે સંખ્યા વધારાશે.

અમદાવાદમાં રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 9 માર્ચથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ દિવસો દરમિયાન દર્શકોને સમસ્યા ના થાય તે માટે મેટ્રો અને BRTSની ફ્રિકવન્સીમાં સવારે 7 થી 10 અને સાંજે 4થી 7 દરમિયાન બમણો વધારો કરવાનો પ્રસ્તાવ સ્ટેડિયમના અધિકારીઓ દ્વારા અપાયો હતો અને તે પ્રમાણે સંખ્યા વધારાશે.

રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જાેવા અમદાવાદ આવશે.આટલું જ નહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ છેલ્લી મેચના સાક્ષી બનવા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવશે. બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જાેવા મળશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles