અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે.30મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 381 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે. જ્યારે 169 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એક દર્દીનું મોત થયું છે. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
અમદાવાદ કોર્પોરેશન – 120
અમદાવાદ – 3
અમરેલી – 7
આણંદ – 9
અરવલ્લી – 1
બનાસકાંઠા – 3
ભરૂચ – 8
ભાવનગર કોર્પોરેશન – 3
બોટાદ – 2
છોટા ઉદેપુર – 1
દાહોદ – 1
ગાંધીનગર – 3
ગાંધીનગર કોર્પોરેશન – 6
ગીર સોમનાથ – 3
જામનગર – 2
જૂનાગઢ કોર્પોરેશન – 2
ખેડા – 2
કચ્છ – 2
મહિસાગર – 1
મહેસાણા – 25
મોરબી – 35
નવસારી – 5
પોરબંદર – 3
રાજકોટ – 23
રાજકોટ કોર્પોરેશન – 14
સાબરકાંઠા – 11
સુરત – 5
સુરત કોર્પોરેશન – 32
સુરેન્દ્રનગર – 2
વડોદરા – 18
વડોદરા કોર્પોરેશન – 20
વલસાડ – 4