36.8 C
Gujarat
Saturday, April 19, 2025

ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું, રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ વિશેષતાઓથી સજ્જ હશે બસ

Share

અમદાવાદ: ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. હવે રસ્તા પર ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ બસની મુસાફરી કરી હતી. વાઈબ્રન્ટ સમિટના પ્રિ ઈવેન્ટના ભાગરુપે 2 બસ ખુલ્લી મુકાઈ છે. ડબલ ડેકર AC ઇલેક્ટ્રીક બસનું વાઈબ્રન્ટ સમિટમાં વહન કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ થશે.

CM ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ડબલ ડેકર AC ઈ-બસ લોકાર્પણ કર્યું. આ વાઈબ્રન્ટ સમિટના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બે બસ ખુલી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર AC ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2024 ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.

ડબલ ડેકર એસી ઈ-બસની વિશેષતા:
યુએસબી ચાર્જ, વાઈફાઈ
રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ
63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી
ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે
દરરોજનું સંચાલન 200 કિમી કરાશે
ચાર્જ સમય દોઢ કલાક થી 3 કલાક લાગશે
900 એમ એમ ફલોર હાઇટ
4750 એમએમ હાઇટ
9800 એમએમ લંબાઇ
2600 એમએમ પહોળાઇ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles