22.3 C
Gujarat
Sunday, December 8, 2024

શ્રીકષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, શનિવારે કરો દાદાના દર્શન

Share

બોટાદ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.13-04-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles