Monday, April 27, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી, પૂર્વ-પશ્ચિમ વિસ્તાર પાણીમાં ડૂબ્યો, AMCના દાવા ખોટા પાડ્યા

અમદાવાદ : શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ...

ન્યુ રાણીપમાં મહિલા કોન્સ્ટેબલ વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ, આરોપીએ 2.63 લાખ મેળવીને ચેક રિટર્ન કરાવીને ત્રાસ આપ્યો

અમદાવાદ : પોલીસ કર્મચારીઓ પણ હવે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે પોતાના...

અમદાવાદ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, વિધાર્થીઓ ભણ્યા સલામતીના પાઠ, પરિવારજનોને હેલ્મેટ પહેરવા ફરજ પાડશે

અમદાવાદ : શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે. એક નઈ સોચ...

AMTS બસનો અકસ્માત : એક્ટિવાચાલકને બચાવવા જતા થાંભલાને અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદ : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે AMTS બસનો અકસ્માત થયો. AMTS બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેના કારણે...

અમદાવાદના માઈભક્તની દાતારી ! અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન

અંબાજી : અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં...

અમદાવાદને મળ્યું બાળકો માટેનું નવું નજરાણું : 20થી વધુ નવા આકર્ષણો સાથે બાલવાટિકાનું લોકાર્પણ

અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું...

AMC દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અને કુંડા બનાવાયા, જાણો ક્યાંથી કેટલા ભાવે મળશે?

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ગણેશોત્સવને ધ્યાને લઇ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશજીની મૂર્તિઓથી જળમાં ફેલાતાં પ્રદૂષણને અટકાવવા માટે મ્યુનિ. ઢોરવાડાની ગાયોના...

લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરો, સ્વાગત કાર્યક્રમમાં CMએ આપ્યો આદેશ

અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી...