Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં બેના મોત, એકને ઈજા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારે (27 મે) શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, અમદાવાદ રિવરફ્રન્ટ...

સોલા બ્રિજ પર અકસ્માતમાં મોટો ખુલાસો, મર્સિડીઝથી હિટ એન્ડ રન કરનારો ‘પોલીસ પુત્ર’ નીકળ્યો

અમદાવાદ : સોલા બ્રિજ પર અકસ્માતના કેસ મામલે પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તે પોલીસ પુત્ર હોવાનું...

PM મોદીનો અમદાવાદમાં રોડ શો, અલગ અલગ થીમ પર 20 જેટલા સ્ટેજ બંધાશે, જાણો રોડ શોનો રુટ

અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ...

અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ મેટ્રો રૂટ 7 કલાક બાદ ફરી શરૂ, આ કારણે પ્રભાવિત થઈ હતી સેવા

અમદાવાદ : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (22 મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો...

કાચબાગતિએ ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કાચબાગતિએ વધી રહેલા કોરોના કેસથી સાવધ રહેવાની જરૂર છે.AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના...

અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, 20 વર્ષીય યુવતિ પોઝિટિવ; સોલા સિવિલમાં દાખલ

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ...

અમદાવાદમાં મોટી ઘટના; પૂર્વી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે, આગ કાબૂમાં

અમદાવાદ : અમદાવાદના મેમનગર વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના બની છે. ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરમાં સવારે 11 વાગ્યાની આસપાસ A બ્લોકમાં આઠમા માળે...

અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા રૂટ બંધ, અનેક મુસાફરો અટવાયા

અમદાવાદ: અમદાવાદની લાઈફલાઈન ગણાતી એવી ગુજરાત મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે.મેટ્રો ટ્રેનમાં ખામી આવવાને...