અમદાવાદ
હાઉસીંગ રિડેવલોપમેન્ટને લઈને રહીશોનું ‘પોસ્ટર વોર’ : રેલી, ધરણા જેવા કાર્યક્રમોની ફેડરેશનની ચીમકી
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટને લઈને રહીશો લડી લેવાના મૂડમાં, પોસ્ટર વોર શરૂ કર્યું ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટનો મુદ્દો દિવસેને...
અમદાવાદ
આનંદો ! ચાંદલોડીયામાં ટ્રેનની ટિકિટ માટે શરૂ થઈ ગઈ આ સુવિધા, ત્રણ અંડરપાસની પણ અપાઈ ભેટ
અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું....
અમદાવાદ
અમી છાંટણા વચ્ચે રથયાત્રામાં ભક્તો આનંદમય, નાથની ઝલક જોવા હૈયુથી હૈયુ દળાય તેવી ભીડ
અમદાવાદ : કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
અમદાવાદ
નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા મીની રથયાત્રા, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો
અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે ગુરુવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 15મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં...
અમદાવાદ
નવા વાડજની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી, પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ
અમદાવાદ : અમદાવાદના નવા વાડજમાં શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર...
અમદાવાદ
આજે જગન્નાથજીના સોનાવેશમાં દર્શન ! ભગવાનની એક ઝલક નિહાળવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રાના આગલા દિવસે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. એવું કહેવાય છે...
અમદાવાદ
BIG BREAKING : CM ભૂપેન્દ્ર પટેલ કોવિડ પોઝિટિવ, હોમ આઈસોલેટમાં રખાયા
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે. રથયાત્રાના ગણતરીના દિવસો અગાઉ જ તેઓને કોરોનાના હળવા લક્ષણ...
અમદાવાદ
અમિત શાહ વર્ષોની પરંપરા જાળવશે, રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં કરશે મંગળા આરતી
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય...


