Thursday, March 5, 2026

અમદાવાદ

spot_img

પ્રગતિનગર વિસ્તારમાં વાનરોના આતંકથી લોકોમાં ડરનો માહોલ, પાંચ લોકો પર હુમલો

અમદાવાદ : અમદાવાદમાં રખડતા ઢોર અને શ્વાનના આતંકની સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે હવે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં વાનરોનો આતંક વધી ગયો છે. શહેરના પ્રગતિનગર...

ઘાટલોડીયાની ત્રિપદા સ્કૂલ બંધ કરવાની જાહેરાત થતાં વાલીઓનો હોબાળો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હજુ તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યાં જ સ્કૂલ બંધ કરવાની વાત...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવું નજરાણું, રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે

અમદાવાદ : સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં જોવા મળશે. વિદેશમાં તો તરતી રેસ્ટોરાં કે જેને ફ્લોટિંગ રેસ્ટોરાં તરીકે ઓળખવામાં આવે છે, તેવું જ ફ્લોટિંગ...

ફાયર સેફટી મામલે NOC વગરની ઇમારતો સીલ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ

અમદાવાદ : રાજ્યમાં હવે ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો છે. હાઇકોર્ટે NOC વગરની ઇમારતો સીલ કરવા AMCને હુકમ કર્યો છે....

અમદાવાદમાં ACBએ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલને એક હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો

અમદાવાદ : રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં...

ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, ભક્તોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન...

સાવધાન અમદાવાદીઓ : આજથી આ સ્થળોએ માસ્ક ફરજિયાત, નહીં તો કોર્પોરેશનની ટીમ દંડ ફટકારશે

અમદાવાદ : શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ...

ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (NGO) દ્વારા 40 થી 80 દશકના ગીતોની મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ

અમદાવાદ : ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (NGO)નાં મહત્વકાંક્ષી સાહસ, કલર્સ ઓફ બોલિવૂડ-ધ મ્યુઝિકલ એક્સટ્રાવેગેંઝા ક્લબ દ્વારા ગત તા 12મી એ AMA હોલમાં ધમાકેદાર મ્યુઝિકલ કોન્સર્ટ...