Saturday, May 2, 2026

અમદાવાદ

spot_img

નવરાત્રીમાં ગરબા આયોજકો ખાસ વાંચી લે 22 નિયમની ગાઇડલાઇન, નહીંતર રંગમાં ભંગ નક્કી!

અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ અગ્નિકાંડને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે ગાઈડલાઈન જાહેર કરી...

અમદાવાદને મળશે નવી પોલીસ કમિશ્નર કચેરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદઘાટન

અમદાવાદ : અમદાવાદમાં નવી પોલીસ કમિશ્નરની કચેરીની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. દરમિયાન નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી....

અમદાવાદમાં રમકડાં-કપડાંનાં ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડની 10 ગાડીએ કાબૂમાં મેળવ્યો

અમદાવાદ : અમદાવાદનાં પાનકોરનાકા વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના ઘટી હોવાનાં સમાચાર મળ્યા છે. પાનકોરનાકા વિસ્તારમાં આવેલા રમકડાં અને કપડાંનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની...

સાબરમતી સ્ટેશન રિડેવલપમેન્ટ, એક્ઝિટ રૂટ અને પાર્કિંગ એરિયા 15 દિવસમાં શરૂ થશે, રિઝર્વેશન કેન્દ્ર નવી બિલ્ડિંગમાં ખસેડાશે

અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે રેલવે સ્ટેશનને પણ કનેક્ટિવિટી આપવા માટે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર...

બોપલ હિટ એન્ડ રન કેસ મામલો : સગીર કારચાલકના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

અમદાવાદ : બોપલ હિટ એન્ડ રન કેસમાં તપાસ તેજ બની છે. સગીર કારચાલકના પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા...

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ, 300થી વધુ સ્થળે ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા

અમદાવાદ : પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ ઝડપી બને તે માટે નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી કોલ બોક્સ શરૂ કર્યા છે....

સાવધાન વાલીઓ, હવે તમારું બાળક નિયમ વિરુદ્ધ વાહન લઈને સ્કૂલે જશે તો કાર્યવાહી, DEO, RTO અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ

અમદાવાદ : ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. પરંતુ, ઘણી વખત એવું...

અમદાવાદના આ અંબાજી મંદિરમાં 200 વર્ષથી અખંડ ચાલતા ચોખ્ખા ઘીના દીવા

અમદાવાદ : આજે ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના માધુપુરા જગદંબાના મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ મંદિરમાં છેલ્લા 200 વર્ષથી...