Wednesday, April 29, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદના આ વિસ્તારમાં ગાજ-બટનની દુકાનમાં SOGની રેડ, MD ડ્રગ્સનો જથ્થો પકડાયો

અમદાવાદઃ શહેરના ડ્રગ્સના વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચ અને SOG બાજ નજર રાખી રહ્યું છે. અને છૂટક ડ્રગ્સનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે. તેની જાણકારી...

અમદાવાદના આ વિસ્તારમાં બિલ્ડર પર હુમલો, બિલ્ડરે સ્વબચાવમાં કર્યું હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું...

અમદાવાદમાં આ વિસ્તારમાં ખાખી સામે ટપોરીઓ, ચાર સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો,...

AMCના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરનો સાબરમતી નદીમાં કૂદીને આપઘાત, ગઇકાલથી જ ગૂમ હતા

અમદાવાદ: AMCમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક...

અમદાવાદ શહેરમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે, આવ્યો નવો નિયમ

અમદાવાદ : અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે. અમદાવાદમાં પાળતૂ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ, 500થી...

અમદાવાદમાં કોરોનાનું કમ બેક, સિવિલ હોસ્પિટલમાં આટલા કેસ નોંધાયા

અમદાવાદ: અમદાવાદ શહેરના નાના મોટા દવાખાનાથી માંડીને એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલની ઓપીડી પણ વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના દર્દીઓથી ભરાઈ રહી છે. ત્યારે...

વાલીઓ માટે રાહતના સમાચાર, આ કારણે RTE હેઠળ પ્રવેશ મેળવવાની તારીખ લંબાવાઈ

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં અત્યારે વાલીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનની મુદત...

ગાંધીનગર સહીત આ બેઠક પરથી લડશે ચૂંટણી ઓવૈસીની AIMIM પાર્ટી, રાજકીય માહોલ ગરમાયો

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ 26 સીટો પર મતદાન યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 સીટો પર ઉમેદવાર જાહેર...