Monday, September 28, 2026

અમદાવાદ

spot_img

હવે અમદાવાદીઓ ડબલ ડેકર AC બસનો આનંદ માણી શકશે, વિવિધ રૂટો ઉપર 25 બસો દોડાવવામાં આવશે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મુંબઈની જેમ એસી ડબલ ડેકર બસો પણ દોડાવવાનો નિર્ણય AMC તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. પ્રાથમિક ધોરણે અમદાવાદમાં 25...

AMTS-BRTSના નવા દર જાહેર : બસનું ભાડું પાંચથી લઇ 30 રૂપિયા સુધી, 1 જુલાઈથી થશે અમલ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસોના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો...

ગુજરાતીઓ આનંદો ! અમદાવાદમાં ખુલશે અમેરિકન કોન્સ્યુલેટ, વિઝા માટે હવે ગુજરાતીઓને નહીં જવું પડે મુંબઈ

અમદાવાદ : PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ગુજરાત માટે એક મોટી ખુશખબર આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ રહેલી ગુજરાત સરકારની...

અમદાવાદના આ વિસ્તારમાં બનશે સૌથી ઉંચી આકાશી બિલ્ડિંગ, જે ગુજરાતમાં સૌથી ઉંચી બિલ્ડિંગ હશે

અમદાવાદ : અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની હશે. મહત્વની વાત એ છે કે આ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો

અમદાવાદ : મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ...

આનંદો ! અમદાવાદ જગન્નાથ મંદિરનું કરાશે રિ-ડેવલપમેન્ટ, વિશાળ પરિસર સાથે 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરશે

અમદાવાદ: જગન્નાથ મંદિરનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 50 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો...

નવા વાડજની આ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે યોગસાધના દિવસ ઉજવાઇ...

‘હું મોદીનો ફેન છું…’ ન્યૂયોર્કમાં PM મોદી સાથે મુલાકાત બાદ આ અમેરીકન ઉધોગપતિએ કર્યા ભરપેટ વખાણ

ન્યૂૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં...