Tuesday, August 4, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો નિષ્ફળ પ્રયાસ, લૂંટારુઓ ફરાર

અમદાવાદ : અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં...

અમદાવાદીઓ સાવધાન : જાહેર સ્થળો અને ભીડવાળી જગ્યાએ મોબાઇલ ચોરી કરતી ટોળકીઓ સક્રિય

અમદાવાદ : શહેરમાં જાહેર સ્થળો અને ભીડભાડ વાળી જગ્યા પર મોબાઇલ ચોરી કરતી અનેક ટોળકીઓ સક્રિય થઇ છે જે તમારી નજર ચુકીને ગણતરીની મિનિટોમાં...

અમૂલ દૂધના ભાવમાં આજથી તોતિંગ વધારો, જાણો દુધની થેલીના નવા ભાવ

અમદાવાદ : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલનો નવો...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવતર પહેલ, હવે દર્દીઓની સારવાર સાથે ડિજિટલ ફોલોઅપ આપશે !

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર...

1લી એપ્રિલથી વૈષ્ણોદેવી સર્કલ-નવા વાડજ ટર્મિનસ-સારંગપુર ટર્મિનસ રૂટ પર નવી AMTS બસ સેવા શરૂ થશે, જાણો સમગ્ર રૂટ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS બસ સેવામાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોય...

AMCની ફ્લાઇંગ સ્કવોડ ટીમ દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખનાર ચાર એકમ સીલ, સાત વાહનો જપ્ત કરાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ તેજ બનાવામાં માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરાયુ હતું. જાહેર રસ્તા પર કચરો નાખનાર...

સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ, વિદેશની વોટર સ્પોર્ટસ કાયાકિંગ બોટનું લોકાર્પણ થશે

અમદાવાદ : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત અને દેશ માટે એક લેન્ડ માર્ક બની ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવમાં ઉમેરો...

અમદાવાદ-વડોદરાની સવારી હવે થશે મોંધી, 1 એપ્રિલથી એક્સપ્રેસવેની ટોલ ફીમાં થશે વધારો

અમદાવાદ: અમદાવાદ-વડોદરાની સવારી હવે મોંધી થશે, સાંભળીને ઝાટકો લાગ્યોને...પરંતુ આ હકીકત છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ...