Thursday, March 5, 2026

અમદાવાદ

spot_img

AMCની નવી પહેલ : અમદાવાદમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર મળશે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી વધુ સરળ અને...

પકવાન ચાર રસ્તા નજીક TRB જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કરનારા ચાલકની ધરપકડ

અમદાવાદ : અમદાવાદમાં પકવાન ચાર રસ્તા નજીક કાર ચાલક દ્વારા TRB જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરતો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે...

અમદાવાદમાં 27 વર્ષ જુના જીવરાજપાર્ક બ્રીજનું 80 લાખના ખર્ચે રીપેરીંગ હાથ ધરાશે

અમદાવાદ : શહેરમાં વર્ષો જૂના હયાત બ્રિજ ખખડધજ બન્યા હોવાથી તેને રિપેર કરીને વાહનચાલકો માટે સુગમ બનાવવાની દિશામાં પણ તંત્ર પ્રયત્નશીલ છે. જે હેઠળ...

AMCની મોટી જાહેરાત, ઘરના ધાબા પર સોલાર સિસ્ટમ લગાવનારને પ્રોપર્ટી ટેક્સમાં 10%ની રાહત

અમદાવાદ : કલીન એનર્જી-ગ્રીન એનર્જી પોલીસી હેઠળ અમદાવાદમાં મહત્તમ લોકો સોલાર રુફટોપ સિસ્ટમ અપનાવે એ માટે આ વર્ષે એક વર્ષ માટે સ્વતંત્ર રહેણાંક, બંગલોમાં...

અમદાવાદનું સૌથી જૂનું સરદાર પટેલ સ્ટેડીયમ AMC દ્વારા બંધ કરાશે

અમદાવાદ : અમદાવાદ શહેરના સૌથી જૂના સ્ટેડિયમ તરીકે સરદાર પટેલ સ્ટેડીયમની ગણના થાય છે એવા આ સ્ટેડીયમને બંધ કરવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો...

પોલીસ કમિશનરનું જાહેરનામું : સાઈકલ કે બેટરીથી ચાલતા વાહનો ખરીદતા પહેલા આ નિયમોનું પાલન કરવું પડશે

અમદાવાદ : ભૂતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર જગ્યાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફિસ પાસે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં બૉમ્બ મૂકી...

ઘાટલોડિયા વિસ્તારમાં મોડી રાત સુધી મેગા ડિમોલિશન : 100 ઝૂંપડાં, 22 પાકાં મકાન તોડી પડાયાં

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જે આજે બુધવારે મોડી રાત સુધી...

અમદાવાદમાં શિક્ષિકાને એક સ્ટેટસ મુકવાનું ભારે પડ્યું, સાયબર ક્રાઈમે કરી ધરપકડ

અમદાવાદ : સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલિસના સકંજામાં...