Tuesday, September 29, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં દોરીથી ઈજા થવાના સૌથી વધુ 25 કેસ નોંધાયા, આંકડો હજુ પણ વધે તેવી શક્યતા

અમદાવાદ : ઉત્તરાયણ પર્વે સર્જાયેલી દુર્ઘટનાના 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં...

અમદાવાદમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, જાણો કયા ઝોનમાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ : અમદાવાદ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં જ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 24 ગુના નોંધવામાં આવ્યા હતા....

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો, ઘાટલોડીયા અને કલોલ પણ જશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે સપરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન...

CM ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં આજે ઉષોઉલ્લાશથી ઉત્તરાયણના તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સાથે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી. CM...

નવા વાડજના આ ગાર્ડનમાં સૂકો અને ભીનો કચરો અલગ આપવા અંગે AMCનું સોર્સ સેગ્રિગેશન અભિયાન

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર લેવામાં આવતા કચરામાં નાગરિકો દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન...

જુના વાડજમાં રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા ખાતે સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવાને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ રેલી...

અમદાવાદીઓ માટે નવું નજરાણું : હવે ટૂંક સમયમાં રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા

અમદાવાદ : અમદાવાદીઓને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં જોવા મળતી ક્રુઝ બોટની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ...

ઘાટલોડીયા પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે લોકદરબાર યોજ્યો, લોકો સાથે સીધો સંવાદ કર્યો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી...