Sunday, July 26, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવસાંકળ રચાઈ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરોના નારા

અમદાવાદ : બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય ભારતમાં ઠેર-ઠેર...

અમદાવાદમાં કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર, જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા...

અમદાવાદમાં વધુ એક આઈકોનિક રોડ, વિસત સર્કલથી ઝુંડાલ સુધી 79 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવાશે, જાણો વિશેષતા

અમદાવાદ : અમદાવાદમાં પ્રવેશવાની સીટી એન્ટ્રી તરીકે વિસત સર્કલથી ઝુંડાલ સુધી રુપિયા 79 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવશે.વિસત સર્કલથી ઝુંડાલ સુધી અંદાજે 3.5...

રિવરફ્રન્ટ હિટ એન્ડ રન અકસ્માત, મહિલા પોલીસકર્મીને ઉડાવનાર કારચાલક મહિલા નીકળી

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.અજાણ્યો કારચાલક મહિલા કોન્સ્ટેબલના એકટીવાને ટક્કર મારી ફરાર થઈ જતા...

વસ્ત્રાપુરમાં બેન્ક મેનેજર અને ગ્રાહક વચ્ચે છૂટાહાથની મારામારી, જાણો સમગ્ર મામલો ?

અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત બેંકમાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બેંક ગ્રાહકે જાહેરમાં બેંક મેનેજર સાથે બબાલ કરી...

અમદાવાદના આ વિસ્તારમાં જુગારધામ પર રેડ, લોકો વાહન ગીરવે મૂકીને પણ જુગાર રમતા હતા

અમદાવાદ : શહેરમાં PCB એક્શનમાં આવી છે. PCB એ દરિયાપુરમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન 10 જુગારીઓને ધરપકડ કરીને...

રિડેવલપમેન્ટ ઈફેકટ : હાઉસિંગના મકાનોના ભાવમાં ભારે ઉછાળો…!!

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત પૂર્વના કેટલાંક વિસ્તારોમાં આવેલ હાઉસિંગમાં અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો અનેક સોસાયટીઓના...

મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા

અમદાવાદ: અમદાવાદ મેટ્રોની મુસાફરી કરતાં લોકો માટે મહત્વના સમાચાર છે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ...