Sunday, July 26, 2026

અમદાવાદ

spot_img

સાવધાન રિક્ષાચાલકો : 1 જાન્યુઆરીથી મીટર લગાવી દેજો, નહીંતર થશે મસમોટો દંડ, પોલીસે લીધો મોટો નિર્ણય

અમદાવાદ : અમદાવાદમાં રિક્ષાચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર...

AMCનો વધુ એક કીમિયો, અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે અપાશે ભાડે

અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ લગ્ન તારીખના ઘણા સમય પહેલા પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતાં હોય છે....

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલો, 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના જામીન ના મંજૂર

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના જામીન ના મંજૂર કર્યા...

અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં હોબાળો, સતત બીજા દિવસે ઉમેદવારોના ધરણાં

અમદાવાદ : અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે,...

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ, બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો

અમદાવાદ: આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થી સારામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે...

83 વર્ષે ફરી બાપુ ફરી મેદાનમાં ! શંકરસિંહ વાઘેલાએ આ પાર્ટીને લઇને કરી મોટી જાહેરાત, જુઓ શું કહયું ?

અમદાવાદ : ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 83 વર્ષે ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે.આજે શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’...

અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં, 14 PIની કરી આંતરિક બદલીઓ, જુઓ લિસ્ટ

અમદાવાદ : અમદાવાદમાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ બાદ પોલીસ કમિશનરએ અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 PIની બદલીના હુકમ કર્યા છે. જેમાં ખાડીયા, વટવા,...

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ : અમદાવાદમાં આ હાઇવે પર નશાગ્રસ્ત કારચાલકે બે યુવાનોને કચડ્યા

અમદાવાદ: અમદાવાદમાં ફરીથી નશા અને રફ્તારના કહેરે બે યુવાનોના ભોગ લીધા છે. રવિવારે મોડી રાતે દહેગામથી નરોડા હાઈવે પર એક સફેદ રંગની કારે ડિવાઈડર...