અમદાવાદ
ગુજરાતવાસીઓ માટે IRCTC લાવ્યુ સ્પેશ્યલ ટૂર પેકેજ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક
અમદાવાદ : IRCTC ગુજરાત માટે ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમે તમને તેની વિગતો વિશે જણાવી રહ્યા છીએ. IRCTC ગુજરાત પ્રવાસ માટે ખાસ...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાંથી ડાન્સર યુવતી ડ્ર્ગ્સ સાથે ઝડપાઈ, મિત્ર પણ દારુ સાથે પકડાયો
અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજ્યના દરિયા કિનારેથી અનેક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદ જેવા શહેરોમાં...
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય DEO કચેરીમાંથી નિર્દેશ, કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે શિક્ષણવિભાગ થયું સતર્ક
અમદાવાદ : અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની સાથે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણ...
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા અંડર 15 બોયસ યુથ લીગ ટુર્નામેન્ટ યોજાઈ, વિજેતા ટીમને 1 લાખનું ઇનામ
અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ સહિત વડોદરા, આણંદ, રાજકોટમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા અંડર 15 બોયસ યુથ લીગ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ...
અમદાવાદ
અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા’નિયત’, મદદના બહાને રાજસ્થાનની યુવતીને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
અમદાવાદ : રાજસ્થાનના ઉદેપુરની યુવતી અમદાવાદ ફરવા આવી હતી. ગીતા મંદિર ખાતે બસ ન મળતા તે રિક્ષામાં બેસીને નોબલ નગર ખાતે આવી પહોંચી હતી...
અમદાવાદ
અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસની સ્પીડ પર લાગી બ્રેક ! 45 કિમીથી વધારેની સ્પીડથી નહીં દોડાવી શકાય
અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા....
અમદાવાદ
SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ઇકો ચાલકે મા-બાપ વિનાના દીકરાને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત
અમદાવાદ : અમદાવાદમાં SG હાઈવે પર સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની ઘટનાં બનવા પામી હતી. જેમાં રોડની બાજુમાં ઉભેલા 15 વર્ષનાં અમનને ઈકો...
અમદાવાદ
અમદાવાદમાં ફરી બેફામ બની AMTS, એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, 5 લોકો ઘાયલ
અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. શહેરના જોધપુર ચાર રસ્તા પર AMTS બસ ચાલકે ટક્કર મારતા 8 જેટલા વાહનો એકબીજા...


