અમદાવાદ
હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રીડેવલપમેન્ટનો વિરોધ કોણ કરી રહ્યું છે !?
અમદાવાદ : થોડા સમયથી ધીમા પડેલા રીડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના...
અમદાવાદ
નારણપુરાના સુર્યા એપાર્ટમેન્ટનું કોર્ટનું જજમેન્ટ હાઉસિંગના રહીશો માટે બેન્ચમાર્ક સાબિત થશે
અમદાવાદ : તાજેતરમાં નારણપુરાના સોલારોડ વિસ્તારમાં આવેલ ગુ.હા.બોર્ડની કોલોની 132 એમઆઈજી, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં લગભગ 29 મુદતો બાદ હાઈકોર્ટ દ્વારા અસંમત સભ્યોના વિરુદ્ધમાં વકીલને...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડની કોલોનીઓના રિડેવલપમેન્ટમાં આવશે મોટો ઉછાળો, જાણો કેમ ?
અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં મંદી ચાલી રહી છે, કમરતોડ મોંઘવારી તથા મકાનોના ઊંચા ભાવના કારણે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ઘર ખરીદવું...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા હજારો લોકોના રીડેવલપમેન્ટના સપનાને સાકાર કરતાં હાઉસિંગ બોર્ડના કમિશ્નર સંદિપ વસાવા…!!
અમદાવાદ : આપણા અસ્તિત્વને સલામત રાખવા અને આપણી ર્નિભય નિંદ્રા માટે જરૂરી છે એક પોતાનું ઘર હોવું..સાંપ્રત સમયમાં પોતાનું નવું ઘર હોવું એ ખૂબ...
અમદાવાદ
હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!
અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર...
અમદાવાદ
નારણપુરામાં સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરોમાં પડાપડી…!!
અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે...
અમદાવાદ
ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં ટેરેસનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત, GHBએ શરૂ કર્યો સર્વે
અમદાવાદ: શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક...
અમદાવાદ
હાઉસિંગ રીડેવલપમેન્ટ મુદ્દે સામાન્ય પ્રશ્નોના સમાધાન માટે હાર્ફ દ્વારા હાઉસિંગ બોર્ડને સૂચનો..!!
અમદાવાદ : નવા વાડજ, નારણપુરા સહિત સમગ્ર અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ડીમોલીશનથી લઈને કન્સ્ટ્રકશન...
અમદાવાદ
અમદાવાદમાં આ કારણે હાઉસિંગ રીડેવલપમન્ટની રફતાર ધીમી પડી, આગેવાનો નારાજ…!!
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં ૨૦૧૬ પછી તાજેતરના છેલ્લાં કેટલાંક વર્ષાેમાં આવેલી પ્રગતિ બાદ છેલ્લાં એક વર્ષમાં રફતાર ધીમી પડી...
અમદાવાદ
ટેન્ડરની સમયમર્યાદામાં કામગીરી ન કરનાર ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કયારે..!? GHBની કામગીરી શંકાના દાયરામાં…!!
અમદાવાદ : શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પણ 30 થી વધુ હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ...
અમદાવાદ
રીડેવલપમેન્ટ : અમદાવાદીઓ માટે વરદાન, ડેવલપર્સ હવે રીડેવલપર્સ બન્યા
અમદાવાદ : શહેરની તાસીર હંમેશાં બદલાતી રહે છે. હવે એક બાજુ દિવસે-દિવસે વધુ ને વધુ ઊંચી ઇમારતો તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ...