અમદાવાદ : શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલા મોબાઇલ ફોન તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢી મુળ માલિકોને પરત કરવા અંતગર્ત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું ચાણક્યપુરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ શ્રી ની અધ્યક્ષતામા “જન સંવાદ કાર્યક્રમ “ તેમજ “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંર્તગત અરજદારોને સોનાના કીંમતી દાગીના, ટૂ વ્હીલર તથા ફોર વ્હીલર વ્હીકલો અને મોબાઇલ ફોન નંગ- ૨૮ મળી કુલ્લે કી.રૂ.૨૦,૫૪,૬૦૦/- નો મુદ્દામાલ પરત સોંપતી સોલા હાઇકોર્ટ પોલી pic.twitter.com/u3KQF4h8AJ
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 26, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા હાઇકોર્ટ પોલીસ દ્વારા નાયબ પોલીસ કમિશનર ઝોન-1 ની અધ્યક્ષતામાં “જન સંવાદ કાર્યક્રમ “ તેમજ “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંર્તગત અરજદારોને સોનાના કીંમતી દાગીના, ટૂ વ્હીલર તથા ફોર વ્હીલર વ્હીકલો અને મોબાઇલ ફોન નંગ- 28 મળી કુલ કી.રૂ.20, 54,600/- નો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ચાણક્યપુરી ખાતે આવેલ સોમપુર હોલમાં નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-1 ની અધ્યક્ષતામાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા જન સંવાદ તથા તેરા તુજકો અર્પણ કોર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાન તરીકે ડીસીપી હિમાંશુ વર્મા, એસીપી ભટ્ટ અને પી.આઈ.બારોટ ઉપસ્થિત રહ્યા હતા.