Friday, September 25, 2026

અમદાવાદ

spot_img

ચેનપુર શાળાની શિક્ષિકાની અટકાયત, ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કરતાં કાર્યવાહી

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકોને ચૂંટણી કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદનાં ચેનપુર શાળાના એક મહિલા શિક્ષિકાને BLOની કામગીરી સોંપવામાં આવી...

શાસ્ત્રીનગરમાં રેસ્ટોરાંમાં કરી તોડફોડ, નાસ્તો કર્યો પછી રૂપિયા માંગ્યા તો અસામાજિક તત્વો ઉશ્કેરાયા

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં આવેલ સરદાર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ચાર અસામાજિક તત્ત્વોએ રેસ્ટોરન્ટમાં નાસ્તો...

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, કુલ 42 એક્ટિવ કેસ, સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓ દાખલ

અમદાવાદ : સ્વાઈન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ ફરી એન્ટ્રી કરી છે. ગત માર્ચમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ...

અમદાવાદના સ્ટેડિયમમાં IPLમાં મતદાન અભિયાને જમાવ્યુ આકર્ષણ, મતદાન જાગૃતિ માટે મુકાયા આકર્ષક સ્ટેન્ડી બેનર્સ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.વધુમાં વધુ લોકો મતદાન...

અમદાવાદ 147મી રથયાત્રાનો ડ્રો કરાયો, 10 યજમાનોની યાદીમાંથી આ પરિવાર ભરશે મામેરૂં

અમદાવાદ : અમદાવાદમાં અષાઢી બીજના રોજ યોજનાર 147મી જગન્નાથજીની રથયાત્રાને લઇને આજથી તૈયારી શરૂ થઇ ગઇ છે. આજે યજમાન માટે ડ્રો યોજાયો હતો. સરસપુર...

અમદાવાદના આ વિસ્તારમાં PCB ની રેડ, વિદેશી દારૂની 272 બોટલ સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ : લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની...

RTO માં લાઈસન્સનો ટેસ્ટિંગ ટ્રેક શરૂ થતાં અરજદારો માટે હાશકારો, આટલા દિવસના સ્લોટ હાઉસફુલ

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતભરની RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 15 દિવસથી બંધ હતું. જે 28 માર્ચથી ફરીથી કાર્યરત થતા...

સગા બાપે એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું, સગીરા માનસિક રીતે ભાંગી પડી; અંતે દીકરીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વટવામાં હવસખોર પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર...