Tuesday, August 4, 2026

અમદાવાદ

spot_img

ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા ગુમ મ્યુનિ.અધિકારી પાલનપુરથી મળ્યા, આ કારણથી ઘર છોડ્યું હોવાનો ખૂલાસો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા ગુમ મ્યુનિ.અધિકારી પાલનપુરથી મળી આવ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા રોહન મિસ્ત્રીને શોધી કાઢ્યા છે....

અમદાવાદીઓ વાહન સાવચેતીથી ચલાવજો, 16માંથી એક નિયમ તોડ્યો તો ઈ-મેમો ફાટશે

અમદાવાદ : અમદાવાદીઓએ હવે વાહન ચલાવતા સમયે ખાસ કાળજી રાખવાની જરૂર છે. શહેરમાં અગાઉ માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ...

બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવી અનોખી તરકીબ, પણ પોલીસની નજરમાંથી બચી ન શક્યા!

અમદાવાદ: અમદાવાદમાં જીવન જરુરિયાતની વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડી...

ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા મ્યુનિ.અધિકારીએ ચિઠ્ઠી લખી ઘર છોડ્યું…જાણો શું લખ્યું ?

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આસીટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રોહનભાઇ મિસ્ત્રી શનિવારે રહસ્યમય સજોગોમાં ઓફિસમાં પરિવારને સંબોધિત કરતી...

ચેતવણીરૂપ કિસ્સો ! બસ સ્ટોપ પર ઉભેલા યુવકને અજાણી યુવતીને મોબાઇલ આપવો ભારે પડયો

અમદાવાદ : અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા ખાતે બસ સ્ટોપ પર ઉભેલા યુવકને અજાણી યુવતીને મોબાઇલ ફોન આપવો ભારે પડ્યો છે. યુવતીએ યુવકના મોબાઇલથી તેના...

સિંધુભવન રોડ પર રનિંગ કારમાં સ્ટન્ટ કરનારાઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ : શહેરનો સિંધુભવન રોડ શહેરના યુવાનો માટે હરવા ફરવાનું સ્થળ બન્યો છે, જોકે કેટલાક અસામાજિક તત્વોએ અહીં સ્ટંટના જોખમી વીડિયો બનાવીને કાયદો વ્યવસ્થાને...

અમદાવાદના આ AMTS બસ ટર્મિનસની હેરિટેજ લૂકમાં થઇ રહી છે કાયાપલટ, બસ સ્ટેન્ડમાં કેવી મળશે સુવિધા, જાણો ?

અમદાવાદ : અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના ઐતિહાસિક AMTS બસના ટર્મિનલને હેરિટેજ લૂક આપીને નવું...

અમદાવાદમાં લુંટના બનાવો રોકવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરુ, નિયમ તોડ્યો તો સમજી લો ગયા

અમદાવાદ : રાજ્યમાં રોજ બરોજ લૂંટ, ચેઈન તેમજ મોબાઈલ પર્સ સ્નેચિંગના બનાવોને નાથના માટે પોલીસ સતત સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરી આરોપી સુધી પહોચવા મહેનત...