Saturday, September 19, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદીઓ માટે વધુ એક નવુ નજરાણું ઉમેરાશે, રિવરફ્રન્ટ ખાતે નવો લીનીયર ગાર્ડન મુકાશે ખુલ્લો

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન આગામી અઠવાડિયામાં નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.શહેરના ઇતિહાસ સાથે બાળકોને જુની કરન્સીનું જ્ઞાન ગાર્ડનની મુલાકાતમાં મળશે...

મોડી રાત્રે રિવરફ્રન્ટ પર પોલીસના ડરથી ભાગવા જતાં સગીરનું અકસ્માતમાં મોત, બે કિશોરો ઈજાગ્રસ્ત

અમદાવાદ : ગત રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હતો. રિવરફ્રન્ટ ઇસ્ટમાં ગઈકાલે રાતે અકસ્માતમાં 15 વર્ષના સગીર ક્રીશ ભીખાભાઈ પરમારનું મોત થયું હતું....

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરશે, કાર્યકર્તાઓને પાઠવશે શુભેચ્છા

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમના નિવાસ સ્થાને તેઓ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આવતીકાલે તેઓ...

અમદાવાદમાં ડોક્ટરે 9 દિવસ પહેલા કામે રાખેલો ઘરઘાટી 6.50 લાખ ચોરીને ફરાર, કેમેરામાં ઝડપાયો આરોપી

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારની માલાબાર એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે પરિચિતના રેફરન્સથી નવા...

અમદાવાદના અનેક વિસ્તારોમાં દિવાળીની રાતે હવા ઝેરી બની, એર ક્વોલિટી ઇન્ડેક્સ 544 થયો

અમદાવાદ : 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો....

ધારાસભ્યો માટે રાજાના મહેલને શરમાવે તેવા લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ

ગાંધીનગર : ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેમાં આપણા માનનીયોને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ખાસ...

અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, દૂબઈના લૂલૂ ગ્રૂપે 519 કરોડમાં જમીન ખરીદી

અમદાવાદ : અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનવા જઈ રહ્યો છે અને તેના માટે દુબઈના લુલુ ગ્રૂપે જમીન ખરીદી લીધી છે. ચાંદખેડા એરિયામાં લુલુ...

અમદાવાદમાં ચાલુ વાહને યુવકને મોબાઈલ પર વાત કરવી પડી ભારે, પણ હેલ્મેટે જીવ બચાવ્યો: જુઓ વાયરલ વીડિયો!

અમદાવાદ: અમદાવાદમાં ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો યુવકને ભારે પડ્યો. મોબાઇલ પર વાત કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા યુવક બાઇક પરથી રોડ પર નીચે...