અમદાવાદ
મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકનો હોબાળો, AMCએ રેસ્ટોરન્ટ સીલ કરી
અમદાવાદ : અમદાવાદમાં આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કોલ્ડ ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળતા દેકારો બોલી...
અમદાવાદ
અમદાવાદીઓ સાવધાન ! શહેરના આ રસ્તાઓ પર 70થી વધુ સ્પીડે વાહન દોડાવશો તો થશે આટલા હજારનો દંડ
અમદાવાદ- શહેરમાં કાર હાંકતા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. હવે જો તમે સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ...
અમદાવાદ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, સહકાર સંમેલનમાં મોદી-શાહ હશે સાથે
અમદાવાદ : કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ...
અમદાવાદ
નિર્ણયનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે આધુનિક વાંચનાલયનું લોકાર્પણ કરાયું
અમદાવાદ : શહેરના નિર્ણયનગરમાં રૂ.9 કરોડના ખર્ચે આધુનિક “ગ્રંથ મંદિર” (વાંચનાલય)નું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પૂર્વ...
અમદાવાદ
અમદાવાદમાં ફૂડ વિભાગનો સપાટો : ખાણી-પીણીના પાંચ એકમો કર્યા સીલ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખી શહેરના ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડ્રાઈવ...
અમદાવાદ
નારણપુરામાં અમિત શાહના હસ્તે વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતમુહૂર્ત કરાશે
અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે...
અમદાવાદ
નિર્ણયનગરમાં ખાનગી બિલ્ડર દ્વારા ડીવાઇડર વચ્ચે જાહેરાતના બોર્ડ લગાવતા ભારે ઉહાપોહ
અમદાવાદ : સામાન્ય રીતે અમદાવાદ મ્યુ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ કોઈ સામાન્ય વેપારીની દુકાનના બોર્ડ કે દુકાનના શેડ બહાર હોય તો હરકતમાં આવી તાત્કાલિક ગેરકાયદેસર...
અમદાવાદ
સ્ટેડીયમ વોર્ડમાં શહેર પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં કોંગ્રેસની મોંઘવારી વિરોધ પદયાત્રા યોજાઈ
અમદાવાદ : મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા સ્ટેડીયમ વોર્ડમાં...


