Monday, September 28, 2026

અમદાવાદ

spot_img

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 262 કેસ, છેલ્લા 2 દિવસમાં કેસમાં 148 ટકા જેટલો વધારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે. જ્યારે 146 દર્દીઓને રજા આપવામાં આવી...

અકસ્માતમાં પગ ગુમાવ્યો ને નોકરી પણ ગઈ, એક પગે ઉભા રહીને ટી-સ્ટોલ ચલાવતી નેહા ભટ્ટને સો-સો સલામ

અમદાવાદ : સાબરમતી રિવરફ્રંટ ઈવેન્ટ સેન્ટર પાસેથી પસાર થયા હશો તો તમે નકલી પગ લગાવેલા એક મહિલાને ચા વેચતાં કદાચ નજરે પડ્યા હશે. અહીં...

અમદાવાદમાં બુટલેગરોના અવનવા કીમિયા, જાણો સ્ટેટ મોનિટરિંગ સેલે કયાંથી શોધી નાખ્યો દારૂનો જથ્થો ?

અમદાવાદ : ગુજરાતમાં આમ તો દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે....

દરિયાપુર પોલીસની ઉમદા કામગીરી, ચોરી કે ગુમ થયેલા 16 મોબાઈલ ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા

અમદાવાદ : મોટેભાગે ફોન ચોરી કે ગુમ થયા બાદ અરજદારો ફોન પરત મળે તેવી આશા છોડી દેતા હોય છે અમુક કિસ્સામાં પોલીસ પણ મોબાઈલ...

સાવધાન ગુજરાતીઓ : કોરોના કેસોમાં મોટો ઉછાળો, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 22 માર્ચના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા છે....

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ, ક્યાંથી મળશે ટિકિટ ?

અમદાવાદ : ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ...

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભદ્રકાળી મંદિરમાં ભક્તોનો ધસારો, વિધિવત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યું

અમદાવાદ : આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે, ત્યારે નવરાત્રીની શરૂઆતની સાથે સાથે વિક્રમસવંત 2080નો પણ આજે પ્રથમ દિવસ છે. જેથી અમદાવાદના નગરદેવી માઁ...

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં

અમદાવાદ : 21 માર્ચે મોડી રાતે દિલ્લી-NCRમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ,...