Thursday, June 4, 2026

અમદાવાદ

spot_img

નારણપુરા પોલીસ દ્વારા ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની અનોખી ઉજવણી: સંગીત અને સુરક્ષાના સંગમ સાથે વડીલોના આશીર્વાદ લીધા

અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ જ્યારે 'મધર્સ ડે'ની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સંવેદનશીલ કાર્યક્રમનું...

અમદાવાદમાં ખાખી ફરી વિવાદમાં! પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો આક્ષેપ ! લોકોમાં રોષ

અમદાવાદ : અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગાર્ડનમાં રમવા ગયેલા બે સગીર બાળકો પર પોલીસકર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને...

અમદાવાદમાં ઘરઘાટીએ જ રચ્યું ફિલ્મી કાવતરું, પોતાને જ બંધક બનાવી માલિકના ઘરમાં લાખોના દાગીના-રોકડની ચોરી

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર પંચવટીમાં ઘરઘાટીએ જ પોતાના માલિકના ઘરમાં ચોરી કરવા ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યું હતું. પોતાને જ બંધક બનાવી મોઢા પર...

સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક પર આવેલા બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી થયા ફરાર

અમદાવાદ : શહેરમાં ધોળે દિવસે લૂંટ અને ચેન સ્નેચિંગની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. સાબરમતી વિસ્તારમાં આઠમી મેના રોજ સવારે દૂધ લેવા નીકળેલા એક...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી : એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા 2 ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી અને તોડબાજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે ચેક પોઈન્ટ નજીક અન્ય રાજ્યની કારના ચાલકને રોકીને...

ક્રાઇમ બ્રાન્ચની સફળતા : વાડજ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલ પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક પ્રશંસનીય કામગીરી કરતા, વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી નાસી છૂટેલા પોક્સો (POCSO) ના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ...

વાડજ પોલીસ સ્ટેશન બહારથી જ POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. 14 વર્ષની સગીરાને...

નારણપુરામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ઠગ ટોળકીઓ સક્રિય? બિલ્ડરો અને સોસાયટી સભ્યોમાં ચિંતા !

અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે...