Sunday, July 26, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદની આ જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ

અમદાવાદ : અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મોટી કાર્યવાહી સામે આવી છે.FRC એ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા 3...

અમદાવાદનો આ અંડરબ્રિજ 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરાશે, 2 લાખ વાહન ચાલકને અસર

અમદાવાદ : ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની...

અમદાવાદના 20 અંડરપાસમાં ઓટોમેટિક સેન્સરવાળા બેરિયર લાગશે, વરસાદી પાણી ભરાશે એટલે ફાટક બંધ થઈ જશે

અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિવિધ અંડરપાસમાં ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડે છે. અંડરપાસમાં પાણીનું સ્તર જાણવા માટે શહેરના 20...

અમદાવાદમાં ઢોલ-નગારા સાથે વેરો વસૂલતી AMCએ ખુદ નથી ભર્યો 1.15 કરોડનો વેરો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઈ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા...

નવા વાડજની પ્રથમ ઘટના, મહાત્મા પાર્ક સોસાયટીનું થશે રિડેવલપમેન્ટ, ફોર્ચ્યુન-94 આકાર લેશે

અમદાવાદ : અમદાવાદમાં અનેક સોસાયટીઓનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં જૂની સોસાયટીઓ પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગો બની રહી છે. તેમાં જૂની સોસાયટીના રહેવાસીઓને...

સાવધાન : અમદાવાદના ગોતામાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ

અમદાવાદ : અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. ગોતામાં 4 મહિનાના બાળકને ચેપ લાગ્યો છે. તેને એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ...

અમદાવાદથી પ્રયાગરાજ લઈ જશે આ 11 સ્પેશિયલ ટ્રેન, આ રહી સંપૂર્ણ જાણકારી

અમદાવાદ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો...

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી ઘરમાં જ લાખના મુદ્દામાલની કરી ચોરી

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને...