Monday, April 27, 2026

અમદાવાદ

spot_img

નવા વાડજની આ શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, જુઓ PHOTOS

અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ ખાતે GCERT ગાંધીનગર માર્ગદર્શિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ જીલ્લા...

અમદાવાદમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, ગેસ લીકેજ થતા એપાર્ટમેન્ટના ચોથા માળે ભીષણ આગ, એકને ઇજા

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની છે. વહેલી સવારે પાણી ગરમ કરવા જતા ગેસ લીકેજથી આગ લાગી હોવાનું પ્રાથમિક...

હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા, જાણો કેટલા લાખની કરી હતી માંગણી

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસનો હેડ કોન્સ્ટેબલ જમીન પ્રકરણ બાબતે 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અરજીના જવાબ માટે બોલાવેલી ફરિયાદીને ગુનો ના નોંધવા માટે...

અમદાવાદના આ વિસ્તારમાંથી પકડાયુ નકલી દારુનું કારખાનું, 70 નંગ ડુપ્લિકેટ બૉટલો સાથે એકની ધરપકડ

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ ઝડપાતો રહે છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું...

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા થઇ જજો સાવધાન, આ રેસ્ટોરન્ટના વેજ મન્ચુરિયનના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા

અમદાવાદ : શહેરમાં હવે જો તમે કોઈ ખાવાની ચીજવસ્તુઓ બહાર ખાવા જતા હોય તો 10 વખત વિચારીને ખાજો કારણકે પણ હોટલ અને રેસ્ટોરન્ટ અથવા...

‘મોદીની ગેરંટી’ વાળું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં થયું ભારે વાયરલ

અમદાવાદ : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશમાં માત્ર એક જ ગેરંટી છે અને તે છે “મોદીની ગેરંટી” ટ્વિટર...

અમદાવાદના આ વિસ્તારમાં મોડી રાત્રે બાઇક સવાર બદમાશો 5 લાખની લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ : અમદાવાદમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે....

અમદાવાદમાં ફુટપાથ પર રાત્રે સુતા લોકોને રેન બસેરામાં મોકલવા નાઈટ ડ્રાઈવ ચલાવવામાં આવશે

અમદાવાદ : શહેરમાં રોડ ઉપર ફૂટપાથ અને બ્રિજ નીચે જે લોકો રાત્રિ દરમિયાન સુઈ જાય છે. આવા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ...