અમદાવાદ
છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 324 કેસ, અમદાવાદના પશ્ચિમના આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 04થી એપ્રિલ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 324 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94...
અમદાવાદ
રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે મોટા સમાચાર, પાર્કિંગને લઈને તંત્ર શરૂ કરવા જઈ રહ્યું છે આ સુવિધા
અમદાવાદ : અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. વિગતો...
અમદાવાદ
રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 3 બાઈકને મારી ટક્કર, બાઈક બળીને ખાખ
અમદાવાદ : ગત સોમવારે મોડી રાતે અમદાવાદના રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે બની છે. દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર આવેલા માસ્ટર કોલોની રોડ...
અમદાવાદ
નારણપુરાની અંકુર સોસાયટીની ઘટના : માથાભારે પુત્રવધુએ ઘર-વાહનોમાં તોડફોડ કરી સસરાને ધમકી આપી
અમદાવાદ : નારણપુરામાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય તબીબે તેમના નાના પુત્રની માથાભારે પત્ની વિરૂદ્વ સોસાયટીમાં આવેલા મકાનમાં અને વાહનમાં તોડફોડ કરીને ભયનો...
અમદાવાદ
અમદાવાદીઓ પાણીપુરી ખાતા ચેતજો : પૂર્વ વિસ્તારમાં AMC ફૂડ વિભાગનું ચેકિંગ, 690 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ચેકિંગ દરમિયાન કેલિકો મિલ કમ્પાઉન્ડમાં પાણીપુરી બનાવનાર ધંધાર્થી પાસેથી મોટા પ્રમાણમાં સડેલા બટેકા અને ચણાનો જથ્થો મળી...
અમદાવાદ
અમદાવાદ કલેકટર તરીકે IAS પ્રવીણા ડી.કે.એ સંભાળ્યો પદભાર, જાણો વધુ વિગતો
અમદાવાદ : અમદાવાદ કલેક્ટર તરીકે IAS પ્રવીણા ડી. કે.એ 3 એપ્રિલે ચાર્જ સંભાળ્યો ત્યારે વિવિધ અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છથી આવકારી શુભકામનાઓ પાઠવી હતી....
અમદાવાદ
AMCના પ્રોપર્ટીટેક્સ લોકદરબારનો આ તારીખે લઈ લેજો લાભ, ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન
અમદાવાદ : AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે સાત ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારના કાર્યક્રમ દરમિયાન આવતા નાગરિકોને...
અમદાવાદ
પોલીસ કમિશનરનું જાહેરનામું : સ્પા-મસાજના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત
અમદાવાદ : શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને સેવન, દેહ વ્યાપારથી લઈને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા...


