અમદાવાદ : રવિવારે કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સાંજે 6 ઉમેદવારો પછી વધુ 33 નામ જાહેર કર્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર, દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે. અમદાવાદમાં લગભગ તમામને ફરી ટિકિટ અપાઈ છે.
વેજલપુર – રાજેન્દ્ર પટેલ
વટવા – બળવંતભાઈ ગઢવી
નિકોલ – રણજીત બરાડ
ઠક્કરબાપા નગર – વિજયકુમાર બ્રહ્મભટ્ટ
બાપુનગર- હિંમતસિંહ પટેલ
દરિયાપુર – ગ્યાસુદ્દીન શેખ
જમાલપુર ખાડિયા – ઈમરાન ખેડાવાલા
દાણીલીમડા – શૈલેષ પરમાર
સાબરમતી – દિનેશ મહીડા