અમદાવાદ
આજથી પોલીસની 5 દિવસની ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, દારૂ પી વાહન ચલાવનારા થઇ જાઓ સાવધાન
અમદાવાદ : હોળી-ધુળેટીના પર્વ દરમિયાન અને પછીના 5 દિવસ સુધી નશો કરીને વાહન ચલાવનારાને પકડવા માટે પોલીસે ખાસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ રાખી છે. આ...
અમદાવાદ
હોળી પ્રગટાવવા મુદ્દે AMCની નગરજનોને સલાહ, “રોડ ખરાબ ન થાય એવી રીતે સાઈડમાં હોળી પ્રગટાવજો”
અમદાવાદ : અમદાવાદ મ્ચુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળી પ્રગટાવવા મુદ્દે નગરજનોને સલાહ આપી રહ્યું છે કે સાઈડમાં હોળી પ્રગટાવજો કારણ કે રોડ ખરાબ થાય છે....
અમદાવાદ
રાણીપમાં 77 વર્ષના વૃદ્ધે 13 વર્ષના બાળક સાથે શારીરિક અડપલાં કરીને બીભત્સ હરકતો કરી
અમદાવાદ: શહેરમાં રોજબરોજ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. સગીરો પર બળાત્કાર થઈ રહ્યા છે ત્યાં હવે બાળકો પણ સુરક્ષિત નથી તેવું કહી શકાય. શહેરના...
અમદાવાદ
નારણપુરામાં 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાવતા ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ
અમદાવાદ : કોરોના સામેની લડાઈમાં બાળકોને પણ સુરક્ષા કવચ આપવાનો આજથી પ્રારંભ થયો છે. 12થી 14 વર્ષના બાળકોને કોરોનાની કોર્બેવેક્સ રસી આપવાના અભિયાનના પ્રારંભે...
અમદાવાદ
ન્યુ રાણીપ, ચેનપુર વિસ્તારમાં ટીપી સ્કીમને મંજૂરી, મ્યુનિસિપલ કોર્પોરેશનને 59 જેટલા પ્લોટ મળશે
અમદાવાદ : શહેરમાં આવેલા ટીપી સ્કીમ મંજુર અને ખોલવાની કામગીરી હવે ઝડપી કરવામાં આવી રહી છે. ન્યુ રાણીપ, ચેનપુર અને કાળીગામ વિસ્તારમાં આવેલી ટીપી...
અમદાવાદ
હોળી ધુળેટી તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
હોળી ધુળેટી તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું,
જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેંકવા પર પ્રતિબંધ,
તહેવારના નામથી પૈસા ઉઘરાવતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે....
અમદાવાદ
ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
જામનગર10 મિનિટ પહેલાકૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયાપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ...
અમદાવાદ
પીવાના પાણીની સમસ્યા: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી કલેકટર કચેરીમાં વોટર કુલર બંધ થતા અરજદારો પરેશાન
અમરેલી44 મિનિટ પહેલામોટી સંખ્યામા દિવસ દરમ્યાન આવતા અરજદારો માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલીસમગ્ર રાજ્યમાં હાલ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે....


