Wednesday, July 22, 2026

અમદાવાદ

spot_img

AMCની પશ્ચિમ ઝોનમાં દબાણ હટાવ ઝુંબેશ : મીઠાખળી સર્કલથી નગરી હોસ્પિટલ સુધી રસ્તાઓ કરાયા અવરોધમુક્ત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માર્ગ વ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી સતત હાથ ધરવામાં...

અમદાવાદ શહેરની હદ બહાર ફાયર ચાર્જમાં વધારો, હવે આ સેવાઓ માટે ચૂકવવા પડશે વધુ રૂપિયા..!

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની હદની બહાર ફાયર અને ઇમરજન્સી સર્વિસના દરમાં કરવામાં આવેલા ધરખમ વધારાને લઈને શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે....

વસ્ત્રાપુરમાં બંગલા બહાર ગેમ રમતા માસૂમ પર કૂતરાનો હુમલો, શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક રૉટવીલર શ્વાને 9 વર્ષના નિર્દોષ બાળક...

સોલા સિવિલ હોસ્પિટલ પાસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ

અમદાવાદ : શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે બે દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો...

ઇન્કમટેક્સ પાસે કિશોરો વચ્ચે હિંસક ટકરાવ, સગીરને માર મારી રોડ પર દોડાવાયો

અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મહિના અગાઉ થયેલી મારપીટનો બદલો લેવા માટે એક...

AMCની મોટી કાર્યવાહી, 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત; રૂ.31.81 લાખનો જથ્થો સીઝ

અમદાવાદ : શહેરમાં ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી...

અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ, ઉનાળુ વેકેશનમાં 6.72 લાખ લોકોએ મજા માણી

અમદાવાદ : અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું કાંકરિયા લેકફ્રન્ટ શહેરના સૌથી અગ્રણી પ્રવાસન આકર્ષણોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કાંકરિયાનું તળાવ એક સમયે તેના સ્થાપત્ય...

વાલીઓ માટે ચિંતાના સમાચાર, અમદાવાદમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો

અમદાવાદ : શાળા ખૂલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. CNG ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે આર્થિક બોજ...